Breaking News

વીકાસ ના બણગાં ફુકતુ તંત્ર ઉઘતુ ઝડપાયું ચુડા વસ્તડીનો પુલ ધરાશાયી થયો

વસ્તડી નો પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં પોતાના અંતિમ સ્વાસ લહીરહયો હતો જે પુલ ઉપરથી વાહન ચાલકો તથા રાહદારીઓ પોતાના જીવના જોખમે આવ જા કરી રહ્યા હતા વસ્તડી પુલની સાઈડ ની મરમ્મત નુ કામ ચાલુ હતુ પણ લોકમુખે ચાલતી ચર્ચા મુજબ પુલ નીચેથી નબળો પડીગયેલ હતો જે આજે ટુટી ગયેલ છે જેમાં એક ડમ્ફર તથા બાઈક ચાલક અંદર ખાબકયાહતા 

આ વસ્તડી ના પુલને લઇને વિકાસ ના બણગાં ફુકતુ તંત્ર હવે શું પગલાં લે છે તે જોવું રહ્યું

ટિપ્પણીઓ નથી